શુ તમારા સંતાનને વડોદરાની પારૂલ યુનિવસીર્ટીમાં ભણવા મુકવાના છો ?..તો પહેલા આ સમાચાર વાંચી લેજો…નહી તો પછતાશો..
વડોદરાઃ છેલ્લા ઘંણા સમયથી અનેક વિવાદોથી ઘેરાયેલ વાઘોડિયા રોડ પર આવેલી પારૂલ યુનિવસીર્ટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યાર્થીઓ શંકાસ્પદ રીતે આપઘાત કરી રહ્યા છે. દર વર્ષે...