સીંધી સમાજની દીકરી અને ધારાસભ્ય પાયલ કુકરાણીએ ઇતિહાસ સર્જયો, ચાલિયા સાહેબના ઉપવાસની ઉજવણી તમામ મંદિરોએ એક સાથે કરી
સમાજની દીકરીની પહેલથી સીંધી સમાજ ગદગદીત થયો પહેલા તમામ મંદિરો ઉપવાસની અલગ ઉજવણી કરતા હતા ધારાસભ્ય પાયલ કુકરાણીએ સમાજને એક તાંતણે બાંધ્યો આગામી વર્ષોમાં ગુજરાતભરમાં...