ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાની ટિકિટ કેમ ન કપાઇ, વાંચો નેશન ફર્સ્ટનો ખાસ અહેવાલ
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન વચ્ચે પણ અડગ વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા ટીકીટ રદ કરવાની માંગણી બાદ...