અમદાવાદ સરદાર વલ્લભભાઈ વાણિજ્ય મહાવિદ્યાલય એન એસ એસ યુનિટે કર્યું એવું કામ કે તમે પણ કહેશો વાહ શું વાત છે
સરદાર વલ્લભભાઈ વાણિજ્ય મહાવિદ્યાલય એન એસ એસ યુનિટ દ્વારા ગ્રામજન જાગૃતિ શિબિરનું અનોખું આયોજન ૩થી 9 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામ ખાતે કરવામાં આવ્યું...