ગામની વાતવટવા વિસ્તારમાં અડધી રાત્રે દૂધ ના મળે પણ દારૂ જરૂર મળે ! by Admin 8 February 24 , 7:03 am, Thu 0 વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ અને વહીવટદારની બુટલેગરોને છત્રછાયા પોલીસ માત્ર ને માત્ર હપ્તા લઈને કોઈ કાર્યવાહી કરતી નથી જાણો કોણ ક્યાં ક્યાં ચલાવે છે દારૂના અડ્ડા નેશન ફર્સ્ટ ન્યુઝ પર ટૂંક સમયમાં