Nation 1 News
BREAKING NEWS
અન્યમનોરંજન

કૃષ્ણનગરના સરદાર ચોક ખાતે આવેલી કભી બી કેક શોપ પર એવું તો શું થયું કે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા…જાણો કેમ

  •  ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર નાતાલની ઉજવણી
  • ભી બી કેક શોપ પર નાતાલની અનોખી ઉજવણી
  • વરુણ બક્ષી દ્વારા એક ખાસ આયોજન
  • નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ ઝુમ્યા
  • સાન્તાક્લોઝ સાથે ડાન્સની મજા માણી    

દેશ અને દુનિયાભરમાં આજે ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર નાતાલની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદના કૃષ્ણગર વિસ્તારમાં આવેલા સરદાર ચોક ખાતે આવેલી કભી બી કેક શોપ પર નાતાલની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

 

કભી બી કેક શોપના માલિક વરુણ બક્ષી દ્વારા એક ખાસ આયોજન

કભી બી કેક શોપના માલિક વરુણ બક્ષી દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ સુધી ઝુમી ઉઠ્યા હતા.

અમદાવાદમાં પણ દેશ અને દુનિયાની જેમ નાતાલ પર્વની ધામધૂમ

અમદાવાદમાં પણ દેશ અને દુનિયાની જેમ નાતાલ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સરદાર ચોક ખાતેની કભી બી કેક શોપ ખાતે આજે મોડી સાંજે સાન્તાક્લોઝ સાથે બાળકોના ડાન્સનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મોટેરાઓ પણ જોડાયા હતા.

આ પહેલને સ્થાનિક લોકોએ બિરદાવી 

ખાસ ઉલ્લેખનીય છે કે આવા કાર્યક્રમો અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આયોજન થતા હોય છે ત્યારે કભી ભી કેક શોપના ઓનર વરૂણ બક્ષીએ એક નવી જ પહેલ કરીને પૂર્વ વિસ્તારમાં પણ લોકો નાતાલના પર્વ પર મનોરંજન માણી શકે તેવી પહેલ કરી છે વરુણ બક્ષીની આ પહેલને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.

સાન્તાક્લોઝએ નાના બાળકોને નોટબુક પેન્સિલ ચોકલેટ જેવી ખાસ ભેટ પણ આપી

કભી કેક બી શોપ પર નાના બાળકો અને તેમના માતા-પિતાઓ પણ ઉમટી પડ્યા હતા અને સાન્તાક્લોઝ સાથે ડાન્સની મજા માણી હતી. સાન્તાક્લોઝએ નાના બાળકોને નોટબુક પેન્સિલ ચોકલેટ જેવી ખાસ ભેટ પણ આપી હતી.

Related posts

Anant-Radhika wedding Cost: અનંત-રાધિકાના લગ્નમાં તમામ રેકોર્ડ તૂટ્યા, મુકેશ અંબાણીએ ₹26,86,24,52,350 ખર્ચ્યા, વિગતો જાણી આંખો પહોળી થશે

Admin

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંજલિનો મોટો ખુલાસો, કહ્યું- 2 વર્ષ પછી પણ પૂરા પૈસા નથી મળ્યા…

Dharmistha Parmar

અમદાવાદ સરદાર વલ્લભભાઈ વાણિજ્ય મહાવિદ્યાલય એન એસ એસ યુનિટે કર્યું એવું કામ કે તમે પણ કહેશો વાહ શું વાત છે

Admin

Leave a Comment