આઇફોનનો ગજબ દિવાનો છે આ અમદાવાદી,ગઇ વખતે 17 કલાક લાઇનમાં ઉભો રહ્યો, આ વખતે iPhone 16ના લોન્ચીંગમાં 21 કલાકથી લાઇનમાં છે ઉભો
અમદાવાદી ઉજ્જવલ શાહ મુંબઇમાં એપલની સ્ટોર બહાર 21 કલાકથી લાઇનમાં આઇફોન માટે અમદાવાદી ઉજ્જવલ શાહ એટલી હદે ક્રેઝી છે કે ગઇ વખત 17 કલાક લાઇનમાં...