અમદાવાદના ડોક્ટરના ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસ અંગેના બે અભ્યાસ આંતરરાષ્ટ્રિય જર્નલ્સમાં પ્રસિધ્ધ
મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે એન્ડોમેટ્રીયલ કેન્સર એ પશ્ચિમની દુનિયામાં મહિલાઓમાં ખૂબ જ સામાન્યપણે જોવા મળતું જાતિય કેન્સર છે આંકડા મુજબ વર્ષ...