રાજકોટમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેટોડામાં વીજળી પડતા યુવાનનું મોત
રાજકોટમાં આજે સતત પાંચમાં દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ઉપલેટા આટકોટ અને ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હાલ વરસાદને કારણે...