નરોડા વિસ્તારમાં હવે ગુનેગારોની ખેર નથી, ધારાસભ્ય પાયલ કુકરાણી એક્શન મોડમાં
નરોડા વિસ્તારમાં ગુનાખોરી વધતા ધારાસભ્ય પાયલ કુકરાણીએશશહેર પોલીસ કમિશનર સાથે કરી મુલાકાત.. નરોડા પાટિયા ખાતે ગુનાખોરી વધતા પોલીસ કમિશનરને રજૂઆત નરોડા વિસ્તારમાં જ્યાં ગુનાખોરી વધુ...