અમદાવાદના મેમ્કો કોર્પોરેશનના બ્રિજ નીચે કોર્પોરેટરના પતિનું ગેરકાયદે દબાણ!
અમદાવાદના મેમ્કો કોર્પોરેશનના બ્રિજ છેલ્લા કેટલાય વર્ષથી ગેરકાયદે રીતે દબાણ કરવામાં આવેલું છે. કોટા સ્ટોન પથ્થર અને રેતી જેવા સામાન મુકવા માટે રીતસર કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું છે.. કોની છે મીલી ભગત અને કોના આશીર્વાદથી કરાયું છે.કોર્પોરેટરના પતિએ ગેરકાયદે કર્યું છે દબાણ!… જાણો કોણ છે મહિલા કોર્પોરેટર અને તેમના પતિ..
વાંચો ખાસ અહેવાલ માત્ર નેશન ફર્સ્ટ ન્યુઝ પર….