મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભાજપ આ અવસર પર દેશભરમાં એક મહિના સુધી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. તે અંતર્ગત આવતીકાલે સાંજે નરોડા ગામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે..
આ જાહેર સભા નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી અને સમગ્ર પૂર્વ વિસ્તારના ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવી છે.. સભામાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહેશે