અમદાવાદ પોલીસના મોરપીંછમાં વધુ એક છોગું, સાબરમતી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો
અમદાવાદ પોલીસના મોરપીંછમાં વધુ એક છોગું હેડ કોન્સ્ટેબલે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો નડિયાદ ખાતે ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા રાજ્ય કક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધાનું...
