કાળા કાયદાના વિરોધમાં ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિને 50 ધારાસભ્યનું લેખિત સમર્થન
182 ધારાસભ્યોને આવેદનપત્ર આપવાના કાર્યક્રમના ભાગરૂપે ભાજપના એક ધારાસભ્ય સહિત 50 ધારાસભ્યોએ આપ્યું લેખિત સમર્થન ગુજરાત સરકારે લાદેલા કાળા કાયદાના વિરોધને લઈને ગુજરાત માલધારી મહાપંચાયત...