સાબરકાંઠાના ઈડરના કલ્યાણ પૂરામાં હંગામો,
બે કોમ વચ્ચે દૂધ ભરાવવા મામલે સર્જાયુ દંગલ,
કલ્યાણપુરામાં બે કોમો વચ્ચે સામસામે મારામારી,
રબારી અને ઠાકોર વચ્ચે બબાલ થતાં તમામ પોલીસ ઘટના સ્થળે,
સામસામે થયેલી અથડામણ માં 9 થી વધુ ઘાયલ,
ઘાયલોને ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ગ્રામ્ય ક્ષેત્રે પરિસ્થિતિ કાબુમાં
આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે અપડેટ થઈ રહ્યા છે…