ગુજરાતનું એકમાત્ર શહેર જ્યાં દરરોજ 15 આંતરરાષ્ટ્રીય લાયસન્સ ઈશ્યૂ થાય છે, 7 મહિનામાં 4080 આંતરરાષ્ટ્રીય લાયસન્સ
ચરોતર(Charotar) માટે કહેવાય છે કે દુનિયાના કોઇપણ ખૂણે જાવ તો અહીંનો નાગરિક તમને જોવા મળે જ. આફ્રિકા અને અમેરિકા(USA)માં વ્યવસાય અને રાજનીતિમાં ડંકો વગાડનાર ચરોતરના...
