એવું તો શું થયું કે 46 જેટલા મોંઘાદાટ મોબાઈલના માલિકો એક સાથે પોલીસ પાસે દોડી આવ્યા, તમારા બધા કામ પડતા મૂકીને સૌ પહેલા આ સમાચાર વાંચી લેજો..
હા તમે બિલકુલ સાચું જ વાંચી રહ્યા છો. અમદાવાદના ઝોન-4 વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓએ કંઈક એવી કામગીરી કરી છે કે તે...
						
		