ડોક્ટરએ જ નામ રાખ્યું “હેત”
હેત પરમારનો 11મો જન્મદિવસ
21 જુલાઈ 2022 આજે હેત પરમારનો 11 મો જન્મદિવસ છે હિત પરમાર નો જન્મ આજથી 11 વર્ષ પહેલાં 21 જુલાઈના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે થયો હતો.
તમામ સ્ટાફ હસીને લોટપોટ થઈ ગયો
હેત પરમારે જન્મતાની સાથે જ નર્સને એવું કંઈક કહ્યું હતું કે હાજર તમામ સ્ટાફ હસીને લોટપોટ થઈ ગયો હતો, વાત જાણે એમ છે કે હેતના જન્મ થયાના બાદ હાજર ડોક્ટરોએ તેને રડાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો,
ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં હેત રડી રહ્યો ન હતો
પરંતુ ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં હેત રડી રહ્યો ન હતો તેથી હાજર તબીબો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા તે જ સમયે એક સુંદર નર્સ ત્યાં આવી હતી અને હેતની સામે ચપટી વગાડી હતી તે જ સમયે હેત જાણે નર્સને કહી રહ્યો હોય કેમ છો ? તે રીતે પોતાનો જમણો હાથ ઊંચો કર્યો હતો અને રડવાને બદલે તે હસ્યો હતો માટે જ ત્યાં હાજર તબીબોએ તેના નામકરણની વિધિ કરી દીધી હતી અને તેનું નામ હેત રાખ્યું હતું.