રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં CMએ કર્યું રાત્રિ રોકાણ
રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રિ રોકાણ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામનાં ભૂલકાઓ સાથે બાળસહજ શૈલીમાં વાર્તાલાપ કરી વિદ્યાર્થીઓની અભ્યાસને લગતી મૂંઝવણો અને શૈક્ષણિક પ્રગતિ અંગે માહિતી મેળવી…
મુખ્યમંત્રીએ બાળકોને સતત શીખતાં રહેવા, જિજ્ઞાસાવૃત્તિ કેળવવા અને આજ્ઞાંકિત બનવાની શીખ આપી હતી…