Nation 1 News
ઉધોગ જગત

ચીરિપાલ ગ્રુપ પર ITની તવાઇ, અમદાવાદ અને સુરત ઓફિસ પર દરોડા

અમદાવાદમાં ફરીથી ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન
ચીરિપાલ ગ્રુપ પર ITની ઉતરી તવાઇ
ટેક્ષટાઇલ,શિક્ષણ સાથેના વ્યવસાયમાં સંકળાયેલ છે ચિરીપાલ ગ્રુપ
વેદપ્રકાશ ચિરીપાલ,બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યા દરોડા

બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ પર દરોડા
શિવરંજની પાસે આવેલા ચિરીપાલ હાઉસ પર પણ IT ત્રાટકયુ
અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા
જયોતિપ્રકાશ ચિરીપાલ,વિશાલ ચિરીપાલ,રોનક ચિરીપાલને ત્યાં પણ દરોડા


નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ તવાઇ
આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા
ITની તપાસના અંતે મોટો દલ્લો મળે તેવી સંભાવના
ITની કાર્યવાહીથી અમદાવાદમાં ભારે ખળભળાટ

Related posts

સૌરાષ્ટ્રમાં જ સીંગતેલ મોંઘુ, પામતેલના ભાવ ઘટ્યા

Admin

તિરંગો જમા કરાવો અને આ વસ્તુ મેળવો મફતના ભાવે

Nation1news

ગુજરાતમાં CBIનું મોટું ઓપરેશન, ગાંધીધામ, ડીસા અને વડોદરામાં CBIના દરોડા

Admin

Leave a Comment