અમદાવાદની પ્રીશા શાહે વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR સાથે ડંકો વગાડ્યો, તબીબ માતા- પિતાની દીકરી ફર્સ્ટ આવતા પરિવારમાં ખુશી
GSEB Gujarat Board 12 Result 2022: ગુજરાત બોર્ડનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદની પ્રીશા શાહે વિજ્ઞાન પ્રવાહમાં 99.96...