Nation 1 News
BREAKING NEWS
શિક્ષણસ્પોર્ટ્સ

શું તમે અમદાવાદના આ આર્યનને ઓળખો છો, ગોળા ફેકમાં તેણે મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ

શું તમે અમદાવાદના આ આર્યનને ઓળખો છો, ગોળા ફેકમાં તેણે મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ

અમદાવાદ મણીપુર ખાતે ઓપન ગુજરાત રાત્રી એથ્લેટિક ચેમ્પિયનશિપ અમદાવાદ 2023 દ્વારા રાજ્ય કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરિવારના જાની આર્યન નરેશ કુમારે અંડર 14 ગ્રુપ વિભાગની ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ તેમજ ચક્ર ફેકમાં પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કરી શાનદાર પ્રદર્શન કર્યું છે.

અમદાવાદ મણીપુર ખાતે ઓપન ગુજરાત રાત્રી એથ્લેટિક ચેમ્પિયનશિપ અમદાવાદ 2023 દ્વારા રાજ્ય કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પોલીસ પરિવારના જાની આર્યન નરેશ કુમારે અંડર 14 ગ્રુપ વિભાગની ગોળા ફેંક માં બ્રોન્ઝ મેડલ તેમજ ચક્ર ફેક માં પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કરી શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત પોલીસ પરિવારનું તથા અમદાવાદ શહેરનું ગૌરવ વધારેલ છે. જેમાં ગુજરાતના વિવિધ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આર્યનની બહેન પૂજાએ ગોલ્ડ મેડલ તેમજ ચક્ર ફેકમાં સિલ્વર મેડલ મેળવ્યો 

આ સ્પર્ધામાં પોલીસ પરિવારના જાની આર્યન નરેશ કુમારે અંડર 14 ગ્રુપ વિભાગની ગોળા ફેંક માં બ્રોન્ઝ મેડલ તેમજ ચક્ર ફેક માં પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કરી શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત પોલીસ પરિવારનું તથા અમદાવાદ શહેરનું ગૌરવ વધારેલ છે.નોંધનીય છે કે આ સ્પર્ધામાં આર્યનની બહેન જાની પૂજા નરેશ કુમારે અંડર 17 ગ્રુપ વિભાગની ગોળા ફેંક માં ગોલ્ડ મેડલ તેમજ ચક્ર ફેક માં સિલ્વર મેડલ હાંસલ કરી શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત પોલીસ પરિવારનું તથા અમદાવાદ શહેરનું ગૌરવ વધારેલ છે.

 

Related posts

અરે તમે સાંભળ્યું,પાપાની પરી ગોલ્ડ મેડલ લઈને આવી… ના સાંભળ્યું હોય તો આ વાંચો…

Admin

હાર્દિકની કેપ્ટન તરીકે પ્રથમ સીરિઝ જીત પર નજર રહેશે, યુવા ખેલાડીઓએ બતાવ્યો દમ

Dharmistha Parmar

અમદાવાદની પ્રીશા શાહે  વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR સાથે ડંકો વગાડ્યો, તબીબ માતા- પિતાની દીકરી ફર્સ્ટ આવતા પરિવારમાં ખુશી

Admin

Leave a Comment