પૂર્વ સાંસદ અને ભાજપના નેતા રાજુ પરમારનો આજે જન્મદિવસ
પૂર્વ સાંસદ અને ભાજપના નેતા રાજુ પરમાર આજે જન્મદિવસ છે. ભાજપના નેતા રાજુ પરમાર નો જન્મદિવસ નિમિત્તે આજે માત્ર રાજ્યભરમાં જ નહીં પરંતુ દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ભાજપના અગ્રણી નેતાઓએ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. નેશન ફર્સ્ટ ન્યુઝ દ્વારા પણ ગરીબોના બેલી અને પીઢ નેતા રાજુ પરમાર ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી છે.
નોંધનીય છે કે પૂર્વ સાંસદ અને ભાજપના નેતા રાજુ પરમાર લોકોમાં ભારે લોક ચાહના ધરાવે છે.. શરૂઆતથી જ લોકોને મદદની ભાવના ધરાવતા રાજુ પરમાર હાલમાં પણ અનેક લોકોને મદદરૂપ થાય છે.. સૌથી મહત્વની વાત એ છે કે એક ગરીબ પરિવારમાંથી આટલી મોટી ઊંચાઈ પર પહોંચનાર રાજુ પરમાર દરેક ધર્મ અને દરેક જાતિના લોકોમાં ભારે લોકચાહના ધરાવે છે.