ના ભૂતો ના ભવિષ્યતિ! જખવાડા બન્યું સાક્ષી — શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજનો મહાક્રાંતિકારી, યુગપ્રવર્તક અને અદ્વિતીય નિર્ણય
શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું 62 ગામોની ગર્જના સમાન સર્વાનુમતી, વિકાસનો પ્રારંભ અખંડ એકતા સાથે ઐતિહાસિક લલકાર — આર્થિક મુક્તિ...
