અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાણતા કે અજાણતા કાચું કાપ્યું, બિલાડીને દૂધની રખેવાળી સોંપી
55 લોકોના મોત માટે સીધી રીતે જવાબદાર અધિકારીની અમદાવાદમાં દારૂના હબ ગણાતા વિસ્તારમાં કરાઈ બદલી અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જીએસ મલિકની નિમણૂક થયા બાદ...