રાજ્યના 28 તાલુકામાં વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ વરસાદ
ખંભાળિયા તાલુકા 2.5 ઇંચ વરસાદ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ઇંચ વરસાદ
મૂળી અને પડધરી તાલુકામાં 1..1..ઇંચ વરસાદ
અન્ય 24 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 સુધી 24 કલાકનો વરસાદ..