સાણંદ પીઆઇનો ઉંદરને પકડી બીલાડીને બચાવવાનો ખેલ,, જાણો શું છે આખો ખેલ
સાણંદ પોલીસે તાજેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે ઉંદર ને પકડી બિલાડીને બચાવવાનો ઘાટ ઉભો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.. એક તરફ સાણંદ વિસ્તારમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે બીજી તરફ પોલીસ દારૂનો સામાન્ય જથ્થો પકડીને વાહ વાહી લૂંટી રહી છે…
સાણંદમાં દારૂના અડ્ડા કોણ કોણ ચલાવે છે તેના નામ સાથેની વિગતવાર માહિતી…
પીઆઈ આર.એ.જાદવથી માંડી વહીવટદારને કેટલો મળે છે હપ્તો..
જાણો તમામ વિગતો…નેશન ફર્સ્ટ ન્યુઝનો ખાસ અહેવાલ… ટૂંક સમયમાં…..
વાંચો ક્યાં ક્યાં વેચાય છે દેશી દારૂ….
દારૂના અડ્ડા કોણ કોણ ચલાવે છે તેના નામ સાથેની વિગતવાર માહિતી…વાંચો નેશન ફર્સ્ટ ન્યુઝનો ખાસ અહેવાલ… ટૂંક સમયમાં..