Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરી

નરોડા ગામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેર સભાનું આયોજન

મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભાજપ આ અવસર પર દેશભરમાં એક મહિના સુધી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. તે અંતર્ગત આવતીકાલે સાંજે નરોડા ગામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે..

આ જાહેર સભા નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી અને સમગ્ર પૂર્વ વિસ્તારના ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવી છે.. સભામાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહેશે

Related posts

CHC દહેગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ..

Admin

માધવપુરા વિસ્તારમાં પોલીસ દારૂના અડ્ડા ‌દીઠ લે છે આટલી રકમ…

Admin

નરોડા વિસ્તારમાં હવે ગુનેગારોની ખેર નથી, ધારાસભ્ય પાયલ કુકરાણી એક્શન મોડમાં

Admin

Leave a Comment