Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

CHC દહેગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ..

રાજ્ય સહિત દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સી એચ સી દહેગામમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ હતી..

સી એચ સી દહેગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ હતી..
પ્રજાસતાક દિવસની ઉજવણી દરમિયાન હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ઈરફાન હકીમજી, ડોક્ટર અંકિતભાઈ,ડોક્ટર યશભાઈ અને હોસ્પિટલનો તમામ સ્ટાફ અને ડાયાલિસિસના ઇન્ચાર્જ વર્ષા ઝાલા અને દર્દીઓ હાજર રહ્યા હતાં.

 

 

Related posts

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Admin

વટવા વિસ્તારમાં પોલીસના નાક નીચે જ વેચાઈ રહ્યો છે દારૂ…

Admin

ગુજરાત પોલીસકર્મીઓ વરદીમાં વીડિયો મૂક્યા તો થશે કાર્યવાહી,આચાર સંહિતા 2023 જાહેર

Admin

Leave a Comment