Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરી

બાપુનગર વિસ્તારમાં મોતના સોદાગરો કોણ

 

બાપુનગર વિસ્તારમાં મોતના સોદાગરો કોણ

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે.. પીઆઈ પટેલ અને વહીવટદાર છૂટો દોર આપેલો છે. અંગે સ્થાનિક લોકો ટૂંક સમયમાં ગૃહ મંત્રીને રજૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે બાપુનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે.. જેને લઈને બાપુનગર ના પી.આઈ પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ સ્ટેટ મોનિટરિંગ સેલને રજૂઆત કરી છે..

 

Related posts

પાર્થને કહો હવે ઉઠાવે તલવાર,પાસપોર્ટ તૈયાર છે..

Dharmistha Parmar

મલિક સાહબને ચાર્જ સંભાલ લીયા હૈ અબ સંભલ જાના,જાણો અમદાવાદમાં કેમ સંભળાઇ રહ્યા છે આ શબ્દો…

Admin

ઇસનપુર વિસ્તારમાં ઘાર્મિક સ્થળોની આસપાસ પણ ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા..

Admin

Leave a Comment