26 જૂને અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
અમદાવાદ ટાઉન હોલ ખાતે કરશે બેઠક
ગુજરાતમાં મફત વિજળી માટે ચલાવશે ઝુંબેશ AAP. નોંધનીય છેેેેે કે આ તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારાા નવું માળખું રચવામાં આવ્યું છે અને ઈશુદાન ગઢવી ને જોઈન્ટ જનરલ સેક્રેટરીી બનાવવામાં આવ્યા છેે ગઈકાલ આમ આદમી પાર્ટીી દ્વારા પત્રકાર પરિિષદ યોજીને ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી બાબતે લડત કરશે તેેમ જણાવ્યું હતું