ગુજરાતમાં કોરોનાના નવા 165 સૌથી વધુ કેસ અમદાવાદમાં 90 કેસ, જ્યારે વડોદરામાં 19 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 12 કેસ નોંધાયા છે ગુજરાતમાં જે રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે તેને લઈને રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અમદાવાદ જેવા મહાનગરોમાં માસ્ક પહેરવું ફરજીયાત કરી દેવાયું છે અને માફ કર નહી પહેરનારા લોકોને દંડનીય કાર્યવાહી કરવાની પણ શરુઆત કરી દેવાઈ છે
બીજી તરફ શાળાઓ ચાલુ થયા ને હજી માંડ એક બે દિવસ થયા છે ત્યારે જેવી તે ગુરુના ના કેસ વધી રહ્યા છે તેને લઈને બાળકો ઉપર પણ ગંભીર અસર ના થાય અને બાળકો કોરોના નો ભોગ ન બને તે માટે સરકારે શાળા સંચાલકો અને વાલીઓને પૂરતી તકેદારી રાખવા અપીલ કરી છે.
ગુજરાતમાં જે રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે તેને લઈને અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા મહાનગરોમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં કોરોના ને લઈને અલાયદી વ્યવસ્થા કરી દેવામાં આવી છે આ ઉપરાંત ઓક્સિજન ની કમી ઊભી ન થાય તે માટે ના પણ તમામ પગલાઓ લેવાની ચૂક્યા છે અને આ સંપૂર્ણ સુવિધાઓ પૂરતી છે કે કેમ તે અંગે પણ અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે