Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરી

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અંગે કરાશે ગૃહ મંત્રીને રજૂઆત

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અંગે કરાશે ગૃહ મંત્રીને રજૂઆત

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે.. પીઆઈ પટેલ અને વહીવટદાર છૂટો દોર આપેલો છે. અંગે સ્થાનિક લોકો ટૂંક સમયમાં સ્થાનિક લોકો દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત કરાશે. અંગે ઝોન-5ના ડીસીપી બલદેવ દેસાઈને પણ રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ ના છૂટકે ગૃહ મંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી છે.


ઉલ્લેખનીય છે કે બાપુનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે.. જેને લઈને બાપુનગર ના પી.આઈ પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે

બાપુનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. બાપુનગર પોલીસ આ માટે દર મહિને હજાર રૂપિયા ભરણ પણ લે છે.. જેથી બાપુનગર પોલીસ આ લોકો સામે કોઈ જ પગલાં લેતી નથી. જેને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

Related posts

કોઈની પર દયા રાખીને મદદ કરતા પહેલા આ વાંચી લેજો, કુબેરનગરનો અજીબો ગરીબ કિસ્સો

Admin

બાપુનગર વિસ્તારમાં પીઆઈ અને વહીવટદારના બુટલેગરો પર ચાર હાથ

Admin

અમદાવાદના નિકોલમાં વિરાંજલી મેદાન ખાતે આજથી ભવ્યાતિભવ્ય શિવ કથાનું આયોજન, 14 માર્ચ સુધી ભક્તો કથાનું રસપાન કરી શકશે

Admin

Leave a Comment