Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરીક્રાઈમ

હું દારૂ નથી પીતો મટન નથી ખાતો, ગુજરાત પોલીસના મહિલા પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ, જુઓ વિડીયો..

  • વિડીયોમાં ઓન ડયુટી મહિલા પોલીસ કરી રહ્યા છે ધર્મને લઈ ટીપ્પણી
  • શું તમને લાગે છે કે ભગવાન ભોળેનાથ એક જ મહિનામાં તમારા બધા જ પાપ ધોઈ નાખે
  • શ્રાવણ મહિના પર ટિપ્પણી કરતો મહિલા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ

ગુજરાત પોલીસ માં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મી નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો છે વીડિયોમાં મહિલા પોલીસની શ્રાવણ મહિનાને લઈને ટિપ્પણી કરી રહ્યા છે કે શું બધા પાપ એક જ મહિનામાં ધોવાઈ જવાના છે પોલીસ વર્દીમાં મહિલા પોલીસ કર્મી ની આવી ટિપ્પણીથી ધર્મપ્રેમી જનતામાં રોશની લાગણી ફાટી નીકળી છે.

હાલમાં સોશિયલ મીડિયા ફેસબુક ઉપર ગુજરાત પોલીસ ની એક મહિલા પોલીસ કર્મીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં મહિલા પોલીસ કર્મી એવું કહે છે કે હું ડુંગળી નથી ખાતો મટન નથી ખાતો અને શું તમને લાગે છે કે ભગવાન ભોળેનાથ એક જ મહિનામાં તમારા બધા જ પાપ ધોઈ નાખે.

પોલીસની વર્ધી પહેરી પોલીસ સ્ટેશનમાં જ આ મહિલા વિડિયો બનાવ્યો હોવાનું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે મહિલા પોલીસ કર્મીના આવા નિવેદનથી ધર્મપ્રેમી જનતામાં ભારે રોજ ફેલાયો છે અને માત્ર હિન્દુ ધર્મને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે તે પણ ધર્મપ્રેમી જનતામાં ચર્ચા રહ્યું છે

Related posts

હર્ષ સંઘવીએ કહ્યું ‘ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી..’ આ સ્ટેપ ફોલો કરો, સાયબર ફ્રોડથી બચી જશો..

Admin

પુર્વ ધારાસભ્યના પુત્રએ કરી દાદાગીરી,ગ્રામજનોએ ચખાડયો મેથીપાક

Admin

એવું તો શું થયું કે 46 જેટલા મોંઘાદાટ મોબાઈલના માલિકો એક સાથે પોલીસ પાસે દોડી આવ્યા, તમારા બધા કામ પડતા મૂકીને સૌ પહેલા આ સમાચાર વાંચી લેજો..

Admin

Leave a Comment