Nation 1 News
BREAKING NEWS
ક્રાઈમબ્રેકીંગ ન્યૂઝ

સુરતના સરથાણા વિસ્તારની ઘટના નકલી સીબીઆઈ ઓફિસર બની એજન્ટનું અપહરણ કર્યું

 

સુરતના સરથાણા વિસ્તારની ઘટના

નકલી સીબીઆઈ ઓફિસર બની એજન્ટનું અપહરણ કર્યું

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસ ધરાવતા ઇસમનું અપહરણ કરી દમ દાટી મારવામાં આવી

એજન્ટ અને તેના સાઢુંભાઈ વચ્ચે બીટકોઈન બાબતે માથાકૂટ ચાલતી હતી

સાઢુંભાઈએ રૂપિયા પડાવવા નકલી સીબીઆઈ ઓફિસર મોકલી અપહરણ કરાવ્યું

સરથાણા પોલીસે નકલી ઓફિસર અને એજન્ટના સાઢુંભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Related posts

અમદાવાદ પીસીબી કરે છે આ કામ..પીસીબીનો મોટો ખેલ

Admin

રાજયની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો હડતાળ પર, OPD બંધ રાખી વિરોધ

Admin

કડીમાં અડધી રાતે દૂધ ન મળે પણ દારૂ તો જરૂર મળે…

Admin

Leave a Comment