Nation 1 News
શિક્ષણ

જુનિયર ક્લાર્ક તલાટી ભરતી પરીક્ષા માટે નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ પેપર સિલેબસ પુસ્તક વિતરણ

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનાર જુનિયર ક્લાર્ક અને તલાટીની ભરતી પરીક્ષા માટે નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ પેપર સિલેબસ પુસ્તક વિતરણનું આયોજન ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરવાડી દરવાજા ખાતે યુવક યુવતીઓને નિશુલ્કમાં પેપર સિલેબસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિરમગામ ન્યુ હોલ ભરવાડી દરવાજા આજ રોજ ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ તરફથી નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ પેપર સિલેબસ પુસ્તક વિતરણ નિઃશુલ્ક આગામી દિવસોમાં યોજાનારી જુનિયર ક્લાર્ક તલાટી ભરતી પરીક્ષા તૈયારી રૂપે શિક્ષીત બેરોજગાર યુવાન યુવતી સારા ભવિષ્ય માટે સોનેરી તક ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.


જેમાં શિક્ષણ સમિતિ ના હોદેદારો પ્રમુખ ગિરીશ ખન્ના મંત્રી કરશનભાઈ ચાવડા ખજાનચી હસમુખ પરીખ તથા સમાજના અગ્રણી જાગૃત નાગરિક વડીલો ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવવા સમસ્ત ચુંવાળ પરગણાના ગૌરવશાળી પગલાંને બિપીનચંદ્ર એફ કાંઝવાલા આવકાર્યો હતો

Related posts

અમદાવાદના બાપુનગર ખાતે પેપર સિલેબસનું વિતરણ કરવામાં આવ્યું

Admin

શું તમે અમદાવાદના આ આર્યનને ઓળખો છો, ગોળા ફેકમાં તેણે મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ

Admin

કૃષ્ણનગરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો,સાયન્સ ફેરમાં ભારતના ઉજ્જવળ ભવિષ્યનો મેપ કર્યો રજૂ

Admin

Leave a Comment