Nation 1 News
બ્રેકીંગ ન્યૂઝરાજનીતિ

26 જૂને અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, અમદાવાદ ટાઉન હોલ ખાતે કરશે બેઠક ગુજરાતમાં મફત વિજળી માટે ચલાવશે ઝુંબેશ

26 જૂને અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
અમદાવાદ ટાઉન હોલ ખાતે કરશે બેઠક
ગુજરાતમાં મફત વિજળી માટે ચલાવશે ઝુંબેશ AAP. નોંધનીય છેેેેે કે આ તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારાા નવું માળખું રચવામાં આવ્યું છે અને ઈશુદાન ગઢવી ને જોઈન્ટ જનરલ સેક્રેટરીી બનાવવામાં આવ્યા છેે ગઈકાલ આમ આદમી પાર્ટીી દ્વારા પત્રકાર પરિિષદ યોજીને ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી બાબતે લડત કરશે તેેમ જણાવ્યું હતું

Related posts

સંતરામપુરના વાંઝિયાખૂટથી મોટી માત્રામાં ગાંઝો ઝડપાયો પોલીસે 27 લાખ કરતા વધુની કિંમતનો ગાંઝો ઝડપાયો

Nation1news

5 લાખ લીડનું શું છે ગણિત, વાંચો પાટીલનું ગણિત

Admin

ભાજપમાં જોડાનાર કોંગ્રેસના પૂર્વ નેતા રાજુ પરમારની વડાપ્રધાન સાથે મુલાકાત, એક્સક્લુઝિવ તસવીરો માત્ર Nation 1 news પાસે

Dharmistha Parmar

Leave a Comment