કૃષ્ણનગરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો,સાયન્સ ફેરમાં ભારતના ઉજ્જવળ ભવિષ્યનો મેપ કર્યો રજૂ
Story By: ધર્મિષ્ઠા પરમાર (એડિટર ઇન ચીફ) કૃષ્ણનગરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓએ કરી કમાલ પ્રિન્સિપાલ અર્ચના મેડમ, દિપક સર અને સમગ્રી સ્ટાફની માર્ગદર્શન હેઠળ સાયન્સ...
