જૂનીયર તબીબોની હડતાળનો મામલો, સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નીવેદન
બોન્ડની માંગણી મામલે આરોગ્યમંત્રીનું મહત્વનું નીવેદન
જૂનીયર તબીબો તેમની સેવા યથાવત્ રાખે
જૂનાયર તબીબો હડતાળ યથાવત રાખશે તો
સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે
સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે
પાટણ ખાતે ૮ વર્ષની ઉપલબ્ધિના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
ઋષિકેશ પટેલે જૂનીયર તબીબો મામલે આપ્યું નીવેદન