Nation 1 News
ગામની વાત

અમદાવાદના મેમ્કો બ્રિજ નીચે કોનું દબાણ?

અમદાવાદના મેમ્કો કોર્પોરેશનના બ્રિજ નીચે કોનું દબાણ?

અમદાવાદના મેમ્કો કોર્પોરેશનના બ્રિજ છેલ્લા કેટલાય વર્ષથી ગેરકાયદે રીતે દબાણ કરવામાં આવેલું છે. કોટા સ્ટોન પથ્થર અને રેતી જેવા સામાન મુકવા માટે રીતસર કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું છે.. કોની છે મીલી ભગત અને કોના આશીર્વાદથી કરાયું છે આ દબાણ….વાંચો અમારા નેશન ફર્સ્ટ ન્યુઝના આગામી અહેવાલમાં…

Related posts

રાજકોટમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેટોડામાં વીજળી પડતા યુવાનનું મોત

Admin

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની ધરા પર પહોંચ્યા

Admin

વટવા વિસ્તારમાં અડધી રાત્રે દૂધ ના મળે પણ દારૂ જરૂર મળે !

Admin

Leave a Comment