Nation 1 News
ધર્મ

શૌર્ય સુરાતન પરાક્રમ અને બલિદાનની ધરતી પર નાડિયા સમાજ દ્વારા લોક મેળાનું આયોજન

શૌર્ય સુરાતન પરાક્રમ અને બલિદાનની ધરતી પર નાડિયા સમાજ દ્વારા લોક મેળાનું આયોજન

શૌર્ય સુરાતન પરાક્રમ અને બલિદાનની ધરતી કડીના થડોદ ખાતે વાસરાદાદા થડોદ સ્મારક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

શ્રી વાસિયાદાદા થડોદ સ્મારક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત લોકમેળા માં અસારવા વિધાનસભા ધારાસભ્ય દર્શના બેન વાઘેલા પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર કડી વિધાનસભા ધારાસભ્ય કરશનભાઈ સોલંકી નાડીયા સમાજનાં ‌આરાધ્યદેવ વાસિયાદાદા પાળિયા સ્મારક થડોદ તા કડી પાવનભૂમિ પર ચૈત્રિ પૂનમ રોજ લોકમેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજનાં મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વાસિયાદાદા થડોદ સ્મારક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ નરેન્દ્ર ભાઈ નાડીયા તથા ગિરીશભાઈ એડવોકેટ સહયોગી સંસ્થા દ્વારા કાર્યક્રમનું સંચાલન આયોજન કરવામાં આવ્યું હતું

શૌર્ય સુરાતન પરાક્રમ અને બલિદાન ની ધરતી એવી નાડિયા સમાજનાં આરાધ્ય દેવ શ્રી વાસિયા દાદાના સાનિધ્યમાં થડોદ પાવનભૂમિ પર પંચકર્મ સંકલ્પ ચૈત્રિ પૂનમ રોજ લોકમેળા આયૌજન નાડીયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં લૌકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

PFI અને તબલીગી જમાત જેવા હિંસક સંગઠનો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકો: બજરંગ દળ

cradmin

16 August 2023 આજનું રાશિફળ : આજે આ રાશિને થશે મોટો ધનલાભ, જાણો કેવો રહેશે 12 રાશિનો આજનો દિવસ

Admin

ભગવાન જગન્નાથજીને શા માટે ધરાય છે માત્ર માલપૂઆનો જ પ્રસાદ ? કેવી રીતે તૈયાર થાય છે સ્વાદિષ્ટ માલપૂઆ ?

Dharmistha Parmar

Leave a Comment