Nation 1 News
BREAKING NEWS
ટેકનોલોજીશિક્ષણ

અમદાવાદના બાપુનગર ખાતે પેપર સિલેબસનું વિતરણ કરવામાં આવ્યું

જુનિયર ક્લાર્ક તલાટી ભરતી પરીક્ષા માટે નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ પેપર સિલેબસ પુસ્તક વિતરણ

રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનાર જુનિયર ક્લાર્ક અને તલાટીની ભરતી પરીક્ષા માટે નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ પેપર સિલેબસ પુસ્તક વિતરણનું આયોજન ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદના બાપુનગર ખાતે યુવક યુવતીઓને નિશુલ્કમાં પેપર સિલેબસનું વિતરણ કરવામાં આવ્યું હતું

બાપુનગર ખાતે આગામી દિવસોમાં યોજાનારી જુનિયર ક્લાર્ક તલાટી મંત્રી જાહેર પરીક્ષા તૈયારી રૂપે નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ પેપર સેટ સિલેબસ પુસ્તક નિઃશુલ્ક શિક્ષીત બેરોજગાર ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ હોદ્દેદાર શ્રી હસમુખભાઈ પરીખ સુંવાળા કનુભાઈ નિર્મલ દેત્રોજ તથા અણદાભાઈ ચાવડા સીણજ બિપીનચંદ્ર એફ કાંઝવાલા સમાજ ના વડીલબંધુ શ્રી હાજરી આપીને શિક્ષીત બેરોજગાર યુવાનો યુવતીઓ સોનેરી તક ઝડપવા આહવાન કરવામાં આવ્યું તથા દરેક્ને ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

નોંધનીય છે કે ગત શનિવારે વિરમગામ ન્યુ હોલ ભરવાડી દરવાજા આજ રોજ ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ તરફથી નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ પેપર સિલેબસ પુસ્તક વિતરણ નિઃશુલ્ક આગામી દિવસોમાં યોજાનારી જુનિયર ક્લાર્ક તલાટી ભરતી પરીક્ષા તૈયારી રૂપે શિક્ષીત બેરોજગાર યુવાન યુવતી સારા ભવિષ્ય માટે સોનેરી તક ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલ
જેમાં શિક્ષણ સમિતિ ના હોદેદારો પ્રમુખ ગિરીશ ખન્ના મંત્રી કરશનભાઈ ચાવડા ખજાનચી હસમુખ પરીખ તથા સમાજના અગ્રણી જાગૃત નાગરિક વડીલો ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવવા સમસ્ત ચુંવાળ પરગણાના ગૌરવશાળી પગલાંને બિપીનચંદ્ર એફ કાંઝવાલા આવકાર્યો હતો

Related posts

એવું તો શું થયું કે 46 જેટલા મોંઘાદાટ મોબાઈલના માલિકો એક સાથે પોલીસ પાસે દોડી આવ્યા, તમારા બધા કામ પડતા મૂકીને સૌ પહેલા આ સમાચાર વાંચી લેજો..

Admin

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Admin

ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ 6 જૂનના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે

Dharmistha Parmar

Leave a Comment