જી.એસ.મલિક IPS એસોસિએશનના પ્રમુખ બન્યા, જી.એસ.મલિક હાલ અમદાવાદ પોલીસ કમિશનર, પિયુષ પટેલ એસોસિએશનના ઉપપ્રમુખ બન્યા, IPS એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય, સભ્યોએ આઠમા પગાર પંચ સંદર્ભમાં કરી ચર્ચા, IPS એસોસિએશનનું X હેન્ડલ બનાવવા ચર્ચા by Admin 10 April 26 , 7:27 pm, Fri 0