Nation 1 News
BREAKING NEWS

અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 72 નગરપાલિકા માટે BJPના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, લઘુમતી ઉમેદવારોને મહત્વ: આ વખતે ભાજપે અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયતોમાં 3 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે, જે ચર્ચાનો વિષય બન્યો છે,સાણંદ (વિરોચનનગર બેઠક): સમસુદ્દીન પઠાણ,ધંધૂકા (બાજરડા બેઠક): તૌફીક ઉમડીયા,વિરમગામ તાલુકા પંચાયત: કયામુદ્દીન સિદાની,નગરપાલિકામાં મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા,બીજી તરફ, 3 નગરપાલિકામાં કુલ 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે,ધોળકા: 6 ઉમેદવારો,વિરમગામ: 2 ઉમેદવારો,બારેજા: 1 ઉમેદવાર

Related posts

જી.એસ.મલિક IPS એસોસિએશનના પ્રમુખ બન્યા, જી.એસ.મલિક હાલ અમદાવાદ પોલીસ કમિશનર, પિયુષ પટેલ એસોસિએશનના ઉપપ્રમુખ બન્યા, IPS એસોસિએશનની બેઠકમાં લેવાયો નિર્ણય, સભ્યોએ આઠમા પગાર પંચ સંદર્ભમાં કરી ચર્ચા, IPS એસોસિએશનનું X હેન્ડલ બનાવવા ચર્ચા

Admin

અમદાવાદમા BJP ઉમેદવારોને સૂચના ફોન પર ઉમેદવારી માટે સૂચના જોધપુર વોર્ડમાં ઉમેદવારોને સૂચના જોધપુર વોર્ડમાં ભાગ્યેશ પટેલને સૂચના વિનોદ પટેલ, ભારતી ગોહિલને સૂચના નયનાબેન કોટકને ફાન પર સૂચના વેજલપુર વોર્ડમાં દેવાંગ મહેતાને સૂચના પારુલ દવે, રાજુ ઠાકોર, જુલી ચૌહાણને સૂચના સરખેજ વોર્ડમાં તમામ ઉમેદવાર નવા રાજુ શુક્લ, દિવ્યેશ ત્રિપાઠીને સૂચના હેમા શાહ, જેઠી ભરવાડને સૂચના બોડકદેવ વોર્ડમાં દેવાંગ દાણી રીપિટ ધરમશી દેસાઈ, ભાવના પટેલને સૂચના પારુલ મકવાણાને ફોન પર સૂચના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમને રીપીટ AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમશી દેસાઈ રીપિટ ધરમશી દેસાઈ મેયરની રેસમાં ઓબીસી પુરુષ અનામત છે મેયર માટે મકતમપુરા વોર્ડમાં ગોપાલ ચૌહાણ અભય વ્યાસ,હંસા પરમાર એકતા ઠાકોરને અપાઇ સૂચના બાપુનગર વોર્ડમાં પ્રવિણ પટેલ જયશ્રીબેન દાસરી,ગોપાલ શેંગર અસારવા વોર્ડમાં અનુ પટેલ રીપીટ સુમન રાજપૂતને કરાઈ જાણ

Admin