અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને 72 નગરપાલિકા માટે BJPના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, લઘુમતી ઉમેદવારોને મહત્વ: આ વખતે ભાજપે અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયતોમાં 3 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી છે, જે ચર્ચાનો વિષય બન્યો છે,સાણંદ (વિરોચનનગર બેઠક): સમસુદ્દીન પઠાણ,ધંધૂકા (બાજરડા બેઠક): તૌફીક ઉમડીયા,વિરમગામ તાલુકા પંચાયત: કયામુદ્દીન સિદાની,નગરપાલિકામાં મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા,બીજી તરફ, 3 નગરપાલિકામાં કુલ 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે,ધોળકા: 6 ઉમેદવારો,વિરમગામ: 2 ઉમેદવારો,બારેજા: 1 ઉમેદવાર