Local Body Elections અંગે નીતિનભાઇ પટેલે આપ્યું નિવેદન મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માન સમારોહ પ્રદેશ ચૂંટણી સમિતિમાં સ્થાન મળતા નીતિન પટેલનું સન્માન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે નીતિન પટેલે આપ્યું નિવેદન સારો એ મારો મંત્ર સાથે જ અપાશે ટિકિટ વફાદાર અને સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને મળશે ઉમેદવારી ગેરરીતિ કરનારને ટિકિટ નહીં મળે તેવો સ્પષ્ટ સંકેત