સાણંદ GIDC વિસ્તારમાં તળાવમાં ડૂબી જતા બે સગીરાના મોત,સિયાવાડા અને ચરલ ગામની સીમમાં આવેલા તળાવનો બનાવ,નહાવા ગયેલી સગીરા તળાવમાં ડૂબી જતા થયું મોત,કાજલ રામસુંદર અને ચાંદની માંજી નામની સગીરાના મોત,સાણંદ GIDC પોલીસે અકસ્માત મોતને પગલે તપાસ હાથ ધરી by Admin 9 April 26 , 11:01 pm, Thu 0