Nation 1 News
BREAKING NEWS

ડાકોર મંદિરમાં ભક્ત અને તિલક કરનાર વચ્ચે બબાલ, દક્ષિણા આપવા બાબતે તિલક કરનારે કર્યું બીભત્સ વર્તન, દર્શન કરવા આવેલા પરિવાર સાથે કરી અભદ્ર વર્તણૂક, પરિવારે મંદિર પ્રશાસન અને પોલીસને કરી ફરિયાદ, બીભત્સ વર્તન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, ફરિયાદ બાદ પોલીસે તિલક કરનારની કરી અટકાયત

Related posts

પશ્ચિમ બંગાળને વડાપ્રધાન મોદીની 6 ગેરંટી, ભય, ભ્રષ્ટાચાર, ઘૂસણખોર મુક્ત બંગાળ, સરકારી સિસ્ટમની જવાબદારી નક્કી થશે, 7મું પગાર પંચ લાગુ કરવાની પણ ગેરંટી આપી, પૂર્વ મેદિનાપુરની રેલીમાં TMC પર વરસ્યા, ભવાનીપુરમાં નંદીગ્રામ થવા જઈ રહ્યું છે

Admin

રાજુ કરપડાએ Dy CM સાથે કરી મુલાકાત, કહ્યું ‘AAP માં મેં મફત મજૂરી કરી’

Admin

Surat: સુડા આવાસમાં તલવાર સાથે આતંક મચાવનાર 4 શખ્સો ઝડપાયા; ઉમરા પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું

Admin