શિક્ષણમંત્રીનું નિવેદન: રાજકોટમાં વાઘાણીએ કટાક્ષમાં કહ્યું- કોણ યુવરાજસિંહ? કાયદો બધા નાગરિકને લાગુ પડે, પહેલા તો બાવડુ પકડીને નોકરી અપાવી દેવાની પદ્ધતિ હતી
રાજકોટએક કલાક પહેલા વાતો, ચર્ચા અને કોઈના સાંભળેલા પરથી નરેશ પટેલ વિશે મારે વાત કરવી અયોગ્ય રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી છેલ્લા બે દિવસથી રાજકોટના પ્રવાસે...