ભાજપ સ્થાપના દિનની ઉજવણી: ભરૂચમાં જંબુસર તાલુકાના અણખી ખાતેથી ભાજપ યુવા મોરચા દ્વારા ચાર દિવસીય બાઈક રેલીનો પ્રારંભ કર્યો
ભરૂચ28 મિનિટ પહેલા કૉપી લિંકઅણખી ખાતેથી પ્રારંભ થયેલી બાઈક યાત્રા તાલુકાના ઉચ્છદ, ગજેરા, વેડચ, ડાભા અને ભાણખેતર ગામોમાં ફરી આગળ વધી આઝાદીના 75 વર્ષ પૂર્ણ...